ફિલ્મ જગત
News of Wednesday, 7th February 2018

ઇલિઆનાને તેનો ફોટો દેખાડતો અજય

 અજય દેવગન અને ઇલિઆના ડિક્રુઝ ગઇ કાલે જુહુમાં આવેલી એક હોટેલમાં તેમની ફિલ્મ 'રેઇડ'ની ટ્રેલર-લોન્ચ ઇવેન્ટમાં જોવા મળ્યાં હતાં. આ ઇવેન્ટમાં અજય મોબાઇલમાં ઇલિઆનાને તેનો ફોટો દેખાડતો હતો.

(3:50 pm IST)