News of Monday, 7th January 2019
કયારેય પાછળ નહી હટતો : તું અસલી દેશી ગર્લ સાથે છો : શાહીદની નિક જોનસને સલાહ
ટોક શો ' કોફી વિથ કરણ' મા આવેલ શાહીદકપૂરએ જયારે કરણ જૌહરને પૂછયુ કે પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસને તે શુ સલાહ આપશે તો એમણે કહ્યુ કયારેય પાછો નહી હટતો તુ અસલ દેશી ગર્લ સાથે છો ' કમીને'' (ર૦૦૯) ના શુટીંગ દરમ્યાન પ્રિયંકા અને શાહીદની ડેટીંગની ખબર આવી હતી.
(11:57 pm IST)