News of Monday, 7th January 2019
અભિનેત્રી મૌસમી ચેટર્જીના ઘરમાંથી ઘરેણાની ચોરીઃ હાઉસ મેઇડની ધરપકડ
અભિનેત્રી મૌસમી ચેટર્જીના રૂા. ૨ લાખની કિંમતના સોનાના કંગન ચોરવાના આરોપમાં એમની ઘરની નોકરાણીની ધરપકડ કરવામા આવી. પોલીસને જાણવા મળ્યુ કે ચોરી થયા બાદ સુનીતા કામ કરવા નથી આવી સુનીતાના પાડોશીઓ પાસેથી જાણવા મળ્યુ કે તે સોની ત્યાં ગઇ છે અને તેણીની કંગન વેચતા પહેલા ધરપકડ કરવામાં આવી.
(11:58 pm IST)