ફિલ્મ જગત
News of Friday, 6th December 2019

હાં હાં હું સલમાનની ચમચી, શું કરી લેશો ? ટ્રોલના કોમેન્‍ટ પર સોનાક્ષી સિન્‍હા

સોનાક્ષી સિન્‍હાએ એક ઇન્‍ટરવ્‍યુમાં એક ટ્રોલના આ કોમેન્‍ટ પર પ્રતિક્રિયા આપી છે ક જેમાં એમણે  અભિનેત્રીને સલમાનખાનની  ચમચી બતાવી હતી.

આના પર સોનાક્ષીએ કહ્યું હાં એમણે મને મારી પહેલી ફિલ્‍મ આપી, સોનાક્ષીની પ્રથમ ફિલ્‍મ દબંગ હતી જેમાં તેમની સાથે સલમાન ખાન હતા.

(11:55 pm IST)