ફિલ્મ જગત
News of Friday, 6th December 2019

એડલ્‍ટ કોમેડી પાસ કરવા સેન્‍સર બોર્ડના સદસ્‍યોએ માંગી લાંચઃ એડલ્‍ટ ફિલ્‍મ સ્‍ટાર શકીલાએ આપી જાણકારી

મલયાલી એડલ્‍ડ ફિલ્‍મ સ્‍ટાર શકીલાનો દાવો છે કે એમની આગામી એડલ્‍ટ કોમેડી ‘લેડીઝ નોટ અલાઉડ' ને પાસ કરવા માટે સેન્‍સર બોર્ડના બે સભ્‍યોએ એમની પાસે લાંચ માગી.

એમણે કહ્યું અમારી ફિલ્‍મને એક વખત નહી પણ બે વખત સેન્‍સર બોર્ડએ રદ કરી છે. ફિલ્‍મ બનાવતા પહેલા જ અમે સ્‍પષ્‍ટ કર્યુ હતું કે આ એડલ્‍ટ કોમેડી હશે અમે આ ફિલ્‍મ ઉધાર પૈસા લઇને બનાવી છે.

(10:33 pm IST)