ફિલ્મ જગત
News of Thursday, 6th December 2018

સલમાન ખાન બનશે 'કપિલ શર્મા શો'ના પહેલા ગેસ્ટ

 

મુંબઈ: કોમેડી કિંગ્સના નામથી જાણીતા કપિલ શર્મા ફરી એકવાર પોતાનો જૂનો શો લઈને ટીવી ક્ષેત્ર દર્શકોને હસાવવા અવિરહ્યા છે. સોની ટીવી પર 23 દિસેમેંબરથી રિલીઝ થનાર શો ધ કપિલ શર્મા શોમાં પહેલા ગેસ્ટ બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન હશે. કપિલે લગ્નના બીજી શિડ્યુઅલમાંથી સમય કાઢીને સલમાન ખાન સાથે શૂટ કર્યું છે. થોડા સમય પહેલા જ આ શોનો પ્રોમો રિલીઝ થયો હતો જેને દર્શકોએ ખુબ પસંદ કર્યો છે.

 

(4:25 pm IST)