ફિલ્મ જગત
News of Thursday, 6th December 2018

ફિલ્મ તથા ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ બની શકે છે ગુલશન ગ્રોવર

મુંબઈ:બૉલીવુડ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવનાર ગુલશન ગ્રોવરને ફિલ્મ તથા ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા ચેયમેં તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિત અનુસાર ગુલશન ગોવરને સુભંશ ઘાઇની ફિલ્મ રામ લખનમાં ભજવેલ પાત્રના આધારે આ પદ માટે નિયુક્ત કરવા પસંદ કરવામાં આવ્યા છે. ગુલશન ગ્રોવરે અત્યારે સુધી અંદાજે 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને માત્ર હિન્દી જ નહીં પણ ઈંગ્લીશ , ફ્રેન્ચ અને જર્મન ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

(4:17 pm IST)