ફિલ્મ જગત
News of Thursday, 6th December 2018

મલાઈકાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

મુંબઈ:બૉલીવુડ અભિનેત્રી મલાઈકા રોડ અત્યારે અર્જુન કપૂર સાથેના રિલેશનને લઈને મીડિયામાં ખુબ ચેચનો વિષય બની છે. તાજેતરમાં મલાઈકાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું જેના ફોટો સોશિયલ મીડિયા પર તેને શેયર કર્યા અને ત્યાર પછી આ ફોટો ખુબ વાઇરલ થયા છે. આ ફોટોશૂટમાં મલાઈકાએ બ્લુ અને યેલો કલરબો ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખુબ ગ્લેમર્સર દેખાઈ રહી છે.

(4:16 pm IST)