ફિલ્મ જગત
News of Thursday, 6th September 2018

રિલીઝ થયું ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું ટ્રેલર

મુંબઈ:બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને અર્જુન કપૂરની આગામી ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડનું ટ્રેલર રિલીઝ થયું છે ટ્રેલરમાં પરિણીતી અને અર્જુનની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી છે ડેબ્યુ ફિલ્મ ઇશકજાદે પછી અર્જુન-પરિનીતીની બીજી ફિલ્મ છે. કોમેડી ફિલ્મ છે. પરિણીતી અને અર્જુન પંજબી રોલમાં જોવા મળે છે. ફિલ્મની નિર્દેશન વિપુલ અમૃતલાલ શાહે કર્યું છે. જેને 11 વર્ષ પહેલા નમસ્તે લંડનનું નિર્દેશન કર્યું હતું.

(5:28 pm IST)