ફિલ્મ જગત
News of Saturday, 6th July 2019

વોગ મેગેઝીનના કવરપેજ માટે મોડેલ સાથે બાથરૂમ ફોટોશૂટ કરાવ્યું વિક્કી કૌશલે

મુંબઈ: બૉલીવુડ અભિનેતા વિક્કી કૌશલ બૉલીવુડ ફિલ્મો સિવાય પર્સનલ લાઈફને લઈને પણ ચાર્હકામાં રહેતા હોય છે વિક્કી કૌશલ એવો અભિનેતા છે જેને ટૂંક સમયમાં ફિલ્મજગતમાં પોતાની ઓળખાણ ઉભી કરી છે. વિક્કી કોશેલ તાજેતરમાં પ્રખ્યાત મેગેજીત વોગ માટે મોડેલ પૂજા મોર સાથે ફોટોશૂટ કરવાયું છે. જેમાં એક ફોટોશૂટમાં વિક્કી બાથરૂમમાં પોઝ આપ્યો છે. જેમાં પૂજા અને વિક્કી સેક્સી દેખાઈ રહ્યા છે. ફોટોઝને વોગ દ્વારા તેના ટ્વિટર એકાઉન્ટ તથા વિકી પણ પોતાના સોશિયલ મીડિયા એઔન્ટ પર શેયર કર્યા છે.

(6:10 pm IST)