ફિલ્મ જગત
News of Friday, 6th July 2018

coverfox.comની બ્રાન્ડ એમ્બેસડર બની તાપસી પન્નુ

મુંબઈ: ઇંશ્યોરટેક પેલ્ટફોર્મ કવરફોક્સડોટકોમ પોતાના નવા અભિયાન કવર કરો, કામ આયેગા લોન્ચ કરતા અભિનેત્રી તાપસી પન્નુને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. કંપનીએ આ જાહેરાત ગઈ કાલે કરી છે અને કહ્યું કે અભિયાન બ્રાન્ડ એમ્બેસડર તાપસી પન્નુ છે આ અભિયાન થી કંપની રોજબરોજની પરિસ્થિતિઓથી પ્રેરણા લઈને યુવાઓ સાથે જોડાવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત ગ્રાહકોને વીમો લેવાની સીધી માહિતી આપશે, કંપની આ અભિયાન દ્વારા ભારતમાં વીમા લેવાની પ્રદ્ધતિમાં બદલાવ લાવવા માંગે છે.

(4:13 pm IST)