ફિલ્મ જગત
News of Friday, 6th July 2018

સંજૂની સટાસટીને કારણે હૉલીવુડ બિગ બજેટ મૂવીએ રિલીઝ ડેટ પાછળ ધકેલી

મુંબઈ ;બોલીવુડના અભિનેતા સંજયદત્તની બાયોપિક ફિલ્મ સંજૂએ બીજા અઠવાડીએ પણ થિયેટરોમાં પોતાની પકડ બનાવી રાખી છે. ફિલ્મે અત્યાર સુધીમાં 200 કરોડની કમાણી કરી લીધી છે. ત્યારે સંજુને લીધે હોલીવૂડમાં પણ ભયનો માહોલ છે. જેના લીધે હોલીવૂડની એક બીગ બજેટ ફિલ્મે પણ ભારતમાં રિલીઝ ડેટને પાછળ ધકેલી દીધી છે આજે 6 જુલાઇએ હૉલીવુડની ‘એન્ટ મેન એન્ડ ધ વૈસ્પ' રિલીઝ થનાર હતી પરંતુ હવે આગામી અઠવાડિયે 13 જુલાઈએ રિલીઝ થશે.

 

(1:51 pm IST)