ફિલ્મ જગત
News of Friday, 6th July 2018

રણવીર સિંહ રમશે ક્રિકેટ: વર્લ્ડ કપ આધારિત ફિલ્મ '83'ની રિલીઝ ડેટ થઈ જાહેર

મુંબઈ ;મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક ફિલ્મ 'એમ એસ ધોની : અંટોલ્ડ સ્ટોરી' બાદ હવે ડાઈરેક્ટર કબીર ખાન 1983ના ક્રિકેટ વર્લ્ડકપ પર આધારિત ફિલ્મ '83'ને લઇને આવી રહ્યા છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ક્રિકેટ રમતો જોવા મળશે. ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રિલીજ થશે. ફિલ્મની રિલીઝ અંગેની માહિતી ગુરુવારે ફિલ્મના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી થયેલા ટ્વીટ પરથી મળી છે

(1:48 pm IST)