ફિલ્મ જગત
News of Wednesday, 6th February 2019

જૂલિયાએ વાયરલ થયેલ તસ્વીર સાથે ટવિટ કર્યુઃ હાય.. અનુષ્કા લાગે છે આપણે જૂડવા છીએ : અનુષ્કાએ લખ્યુ પૂરી જીંદગી હુ તમને શોધતી હતી

એકટ્રેસ અનુષ્કા શર્મા અને અમેરિકી સિંગર જુલિયા માઇકલ્સને હમશકલ બતાવતા એક કોલાજ સોશ્યલ મિડીયા પર વાયરલ થયા બાદ જૂલિયાએ ટવિટર પર અનુષ્કાનો સંપર્ક કર્યો છે. જુલિયાએ વાયરલ થયેલ તસ્વીર સાથે ટવિટ કર્યુ હાય.. અનુષ્કા લાગે છે આપણે જુડવા છીએ.આના પર અનુષ્કાએ લખ્યુ પુરી જિંદગી હુ તમને જ શોધતી હતી.

 

(11:27 pm IST)