ફિલ્મ જગત
News of Tuesday, 6th February 2018

શૂટિંગ મોડમાં સોનાક્ષી

સોનાક્ષી સિંહા ગઇ કાલે ગોરેગામમાં આવેલા ફિલ્મસિટીમાં રિયલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર ૨'નું શૂટિંગ કરતી જોવા મળી હતી. આ શોના શૂટિંગ દરમ્યાન તે તેના કપડાં સરખા કરતી દેખાઇ હતી.

(12:58 pm IST)