ફિલ્મ જગત
News of Tuesday, 6th February 2018

ફિલ્મ '૮૩' આવતા વર્ષે રિલીઝ : રણવીરસિંહ કપિલ દેવના પાત્રમાં

મુંબઈ : ટીમ ઈન્ડિયાને ૧૯૮૩માં પ્રથમ વર્લ્ડકપ જીતાડનાર કપિલ દેવની ટીમ પર બની રહેલ ફિલ્મ '૮૩' આવતા વર્ષે ૩૦ ઓગષ્ટે ૨૦૧૯ના રિલીઝ થશે : ફિલ્મના નિર્માતા રિલાયન્સ એન્ટરટેન્મેન્ટ અને ફેન્ટમ ફિલ્મે જાહેરાત કરી હતી, ફિલ્મના ડાયરેકટર કબીર ખાન છે. જયારે રણવીરસિંહ કપિલ દેવના પાત્રમાં છે.

(11:44 am IST)