ફિલ્મ જગત
News of Saturday, 5th December 2020

ગુલાબી રંગની બિકીનીમાં ખુબ બોલ્ડ દેખાઈ નિયા શર્મા

મુંબઈ: અભિનેત્રી નિયા શર્મા આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોના દિલમાં વધારો કરતી રહે છે. તાજેતરમાં નિયા શર્માનો એક નવો વીડિયો ચર્ચામાં આવ્યો છે.વીડિયોમાં નિયા પહેલા બીચ પર ગુલાબી બિકિનીમાં ફરતી જોવા મળી રહી છે અને પછી અચાનક તે દરિયા તરફ દોડી રહી છે. નિયાના વીડિયોને તેના ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.નિયા શર્માનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નિયાનો વીડિયો જોઇને તેના પ્રશંસકો નહીં પરંતુ સેલિબ્રિટી મિત્રો પણ પોતાને ટિપ્પણી કરતા રોકી શક્યા નથી.

(5:03 pm IST)