ફિલ્મ જગત
News of Tuesday, 5th November 2019

છેલ્લા બે વર્ષથી પુત્રી દત્તક લેવાની કોશિષ કરી રહ્યા છેઃ મંદિર બેદી

        અભિનેત્રી મંદિરા બેદીએ કહ્યંુ છે કે તે અને તેના પતિ રાજકૌશલ છેલ્લા બે વર્ષથી બાળકી દતક લેવાની કોશિષ કરી રહ્યા છે.

        મંદિરાએ કહ્યું કે તે બે થી સાડાચાર વર્ષની ઉંમરની બાળકી દતક લેવા માગે છે. એમણે બતાવ્યું દુર્ભાગ્યથી પ્રક્રિયા જરા પણ આગળ વધી નથી. હુ એમની અનુમતિનો ઇન્તજાર કરી રહી છુ. અમે તેનુ નામ તારા રાખશું.

(10:05 pm IST)