News of Thursday, 5th September 2019
મુંબઇમાં કયો સ્ટાર કેટલા રૂપિયાના ઘરમાં રહે છે ?
સલમાન ખાન ૮૦ કરોડ
સૈફ અલીખાન ૪૮ કરોડ
અક્ષય કુમાર ૮૦ કરોડ
રણબીર કપુર ૩પ કરોડ
જોન અબ્રાહમ ૭પ કરોડ
શાહરૂખ ખાન ર૦૦ કરોડ
શાહીદ કપુર પ૬ કરોડ
(3:52 pm IST)