ફિલ્મ જગત
News of Sunday, 5th August 2018

કપિલ શર્માના પર્સનલ ફોટા થયા લીક:ફેન્સને લાગી શકે છે ઝટકો

 

મુંબઈ :સુનીલ ગ્રોવર હાલમાં ટીવીથી લઈને બોલિવુડની દુનિયા પર છવાયેલો છે. જો કે ફેન્સ હજુ પણ કપિલના કમબેકની રાહ જોઈ રહ્યા છે. હાલમાં થોડા દિવસો પહેલા કપિલનો એરપોર્ટ પર એક ફોટો વાયરલ થયો હતો. જેને જોઈને બધાના હોશ ઉડી ગયા હતા. કપિલ જાડો અને બિમાર દેખાતો હતો. જેનાથી વાતનો અંદાજો લગાવી શકાય કે કપિલ હજુ સંપૂર્ણપણે સાજો થયો નથી.

(10:20 pm IST)