ફિલ્મ જગત
News of Friday, 5th July 2019

ગાંજો ખરીદવાની સૌથી લોકપ્રિય જગ્યા કઇ છે ? ટવિટર પર ગૌહાટી પોલીસ

ડ્રગ્સ વિરૂદ્ધ જંગમાં ગૌહાટી પોલીસે ટવિટર પર લોકોને પુછયું ગાંજો ખરીદવા માટે ગૌહાટીમાં સૌથી લોકપ્રિય જગ્યા કયાં છે ?

'કબિરસિંહ' માં શાહિદના પાત્રની તસ્વીર ટવિટ કરી ગૌહાટી પોલીસએ લખ્યુ અમે આ જથ્થાબંધ ભાવમાં ખરીદવા માંગીએ છીએ.

આ પર એક યુજરે લખ્યું આપણા લોકોને પૂછો એમને બધોજ ખ્યાલ છે.         

(12:07 am IST)