ફિલ્મ જગત
News of Tuesday, 5th June 2018

હૈ મા માતાજી

તાપસી પન્નુ ગઇકાલે અંધેરીમાં આવેલા એક થિયેટરમાં તેની શોર્ટ ફિલ્મ 'નીતિશાસ્ત્ર' ને લોન્ચ કરતી જોવા મળી હતી. આ ઇવેન્ટમાં તેને કોઇએ વિચિત્ર સવાલ પૂછતાં તે માથું પકડીને બેસી ગઇ હોય એવું લાગી રહ્યું છે.

(3:45 pm IST)