ફિલ્મ જગત
News of Tuesday, 5th June 2018

એક વિદેશી યુવક સાથે પ્રિયંકાના અફેર વિશે હું કલ્પી પણ ન શકું: મધુ ચોપડા

પ્રિયંકાના માતાએ કહ્યું જો યુગલનું કલ્ચર એકસમાન હોય તો લગ્ન જીવન સરળ બની જાય છે.

મુંબઈ ;બૉલીવુડની અભિનેત્રી પ્રિયંકાના અફેરની અમેરિકાના અભિનેતા સિંગર નિક જોનાસ સાથે હોવાની ચર્ચા ચાલી રહી છે તે બંને ડિનર ડેટ પર એકસાથે જોવા મળ્યા હતા.

  દરમિયાન પ્રિયંકા અને નિકના અફેર વિશે મધુ ચોપરાએ જણાવ્યું હતું કે એક વિદેશી યુવક સાથે પ્રિયંકાના અફેર વિશે હું કલ્પી પણ ન શકું. મધુનું માનવુ છે કે જો યુગલનું કલ્ચર એકસમાન હોય તો લગ્ન જીવન સરળ બની જાય છે.

 મધુ ચોપરાનું કહેવું છે કે, ” આજે પણ હું એક જ લાઇન રીપીટ કરીશ.” તે માત્ર અફવો છે લોકો વિચિત્ર વાતો લખે છે.’

(12:50 pm IST)