ફિલ્મ જગત
News of Tuesday, 4th May 2021

નિક્કી તંબોલીના કોરોના પોઝિટિવ ભાઈનું મૃત્યુ

મુંબઈ:  નીક્કી તંબોલીનો ભાઈ જાતિનની કોવિડ -19ને કારણે મોત થયાનું સામે આવ્યું છે. મંગળવારે તેણે આ માહિતી પોતાના ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમણે ભાવનાત્મક પોસ્ટમાં જણાવ્યું હતું કે લાંબા સમયથી તેના ભાઇ જતીનને બીજી ઘણી સમસ્યાઓ હતી. ભૂતકાળમાં, નીક્કીની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી, જેમાં તે પોતાના ભાઇના જીવ બચાવવા પૂજા કરતી જોવા મળી હતી.

(6:18 pm IST)