ફિલ્મ જગત
News of Monday, 5th February 2018

હીરો અને હિરોઈનના વેતનમાં ઘણું અંતર છે: વિદ્યા બાલન

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી  વિદ્યા બાલનનું કહેવું છે કે  હીરો અને હિરોઈનના વેતનમાં ઘણું અંતર છે પરંતુ ફિલ્મ માટે તે જેટલું માંગે છે તેટલું તેમને આપવામાં આવે છે. વિદ્યા તાજતરમાં સ્ટાર અને અન્ય એક્ટરની ફીસ માં મોટા અંતર વિષેય વાત કરી હતી.

વિદ્યાએ કહ્યું કે હું નિર્માતા પાસે જેટલી ફીસ માંગુ છું ટળતી મને મળે છે. પરંતુ જે મોટા હીરોવાળી ફિલ્મ છે તેમાં હીરો અને હીરોઈનની ફિસમાં મોટો ફરક જોવા મળે છે. પરંતુ મેં છેલ્લા 8-9 વર્ષમાં આવી ફિલ્મ નથી કરી.તેથી મારી સાથે તેવું નથી થયું.

(5:21 pm IST)