News of Monday, 5th February 2018
કંગના રનૌતે કર્યો ખુલાસો: 2019માં કરશે લગ્ન
મુંબઈ: મુંબઈમાં આયોજિત ફેશન ઇવેન્ટ લેકમે ફેશન વીકમાં બોલીવુડના બધા સ્ટાર જોવા મળી રહ્યા છે,પાંચ દિવસના આ કાર્યક્રમમાં ફેમસ ફેશન ડિઝાઈનર પોતાના કલેક્શન રજૂ કર્યા હતા.લૅક્મેના પાંચમા દિવસે રેમ્પ બૉલીવુડ એકટર કંગના રેણુઓંટે ડિઝાઈનર શયમ અને ભૂમિકાના શો-સ્ટોપર બની હતી. મીડિયા દ્વારા કંગનાને કરવામાં આવેલા લગ્ન વિશેના સવાલનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે 2019માં ફેબ્રુઆરી મહિલાના તે લગ્ન કરશે પણ તેને તેને જીવનસાથીનું નામ કહ્યું નહતું.
(5:21 pm IST)