ફિલ્મ જગત
News of Wednesday, 4th December 2019

મોટા ડાયરેકટર મને નથી લેતા માટે નવા ડાયરેકટર સાથે હું કામ કરૂ છું: અભિનેતા અક્ષયકુમારની પ્રતિક્રિયા

    અભિનેતા અક્ષયકુમારએ કહ્યું છે કે કોઇ મોટા ડાયરેકટર એમને પોતાની ફિલ્મોમાં નથી લેતા માટે તે નવા ડાયરેકટરો સાથે કામ કરતા હોય છે.

     મોટા ડાયરેકટરો દ્વારા ફકત ખાન અભિનેતાઓ સાથે કામ કરવા પર અક્ષયએ કહ્યું તે એમની પાસે ગયા જે એમના હકકદાર હતા મને લાગ્યું હું આનો હકકદાર નથી. માટે હુ એને મારી રીતે મેળવીને કમાયો.

(11:06 pm IST)