ફિલ્મ જગત
News of Friday, 4th October 2019

એક કામ કરૂ છું, એકટીંગ છોડી દઉ છુઃ સાંડ કી આંખ ને લઇ આલોચના પર તાપસી પન્નુની પ્રતિક્રિયા

     ‘સાંડ કી આંખ' ની કાસ્‍ટીંગ પર સોની રાજદાન અને નીતા ગુપ્તા દ્વારા આલોચના થયા પછી તાપસી પન્નુએ વ્‍યંગાત્‍મક રીતે કહ્યું છે કે એક કામ કરૂ છુ એકટીગ છોડી દઉ છુ.

એમણે કહ્યું  ફકત પોતાની ઉમર દિલ્લીની છોકરીનો રોલ કરીશ રાજદાનએ કહ્યું હતુ ૬૦ વર્ષીય પાત્ર પર ફિલ્‍મ કેમ બનાવવી જયારે તે ઉંમરના એકટર નહી લેવા.

(10:39 pm IST)