News of Monday, 4th March 2019
કાર્તિક-કૃતિ ફિલ્મ 'લૂકા છુપી'ની પ્રોમોશન માટે દિલ્હી પહોંચ્યા
મુંબઈ: કાર્તિક આર્યન અને કૃતિ સૅનનની 1 માર્ચે રિલીઝ થયેલ ફિલ્મને પ્રોમોશન કરવા માટે આ ફિલ્મી જોડી દિલ્હી પહોંચી હતી. તેમની સાથે ફિલ્મના નિર્દેશક લક્ષ્મણ ઉતેકર પર સાથે હતા. ફિલ્મ પ્રોમોશન કરવા પહોંચેલ આ જોડીએ મીડિયા સાથે ફિલ્મને લઈને ઘણી વાતો કરી અને અલગ અલગ લુકમાં મીડિયા સામે ફોટોસ પણ પડાવ્યા હતા. આ ફિલ્મમાં પોતાના રોલ વિશે વાત કરતા કાર્તિકે કહ્યું કે હું આ ફિલ્મમાં ગુડ્ડુ શુક્લની ભૂમિકામાં ભજવી રહ્યો છે જે નેક્સ્ટ ડોર બોય છ અને આજની હીરોગીરી વળી ખૂબીઓથી ખુબ દૂર છે અને મને આ ભૂમિકા મારી અન્ય ફિલ્મની ભૂમિકા કરતા ખુબ પસંદ છે.
(4:59 pm IST)