ફિલ્મ જગત
News of Monday, 4th February 2019

રણવીરની ફિલ્મ ૮૩ માં પિતા સંદીપ પાટીલનું પાત્ર નિભાવશે ચિરાગ પાટીલ

૧૯૮૩ ક્રિકેટ વિશ્વકપમાં ભારતની જીત પર આધારિત ફિલ્મ '૮૩' માં અભિનેતા  ચિરાગ પાટીલ  પિતા અને પૂર્વ ક્રિકેટર સંદિપ પાટીલ નું પાત્ર નિભાવશે.  ફિલ્મના ટવિટર હેન્ડલ પર એક પોસ્ટમા લખ્યુ છે જે માણસ તુટેલી પાંસળીઓ સાથે '૮૩' નો વિશ્વકપ રમ્યો હતો એમનુ પાત્ર એમનો પુત્ર નિભાવશે. આમા રણવિરસિંહ મુખ્ય ભૂમિકામા છે.

 

(10:31 pm IST)