ફિલ્મ જગત
News of Thursday, 4th January 2018

જાણો છો આર. ડી. બર્મનને 'પંચમ દા' શું કામ કહેવામાં આવતા??

મુંબઈ : 'ચુરા લિયે હૈ તુમને' અને 'રિમઝમ ગીરે સાવન' જેવા જગપ્રખ્યાત ગીતોમાં સંગીત આપનાર  આર. ડી. બર્મન વિશે કહેવામાં આવે છે કે તે બાળપણમાં પાંચ અલગ અલગ સૂરોમાં રડતા હતા એટલે તેમને 'પંચમ દા' કહેવામાં આવતું હતું. 300 થી વધુ ફિલ્મો માટે સંગીત આપનાર આર. ડી. બર્મને આશા ભોંસલે સાથે બીજા લગ્ન કર્યા હતા.

(4:49 pm IST)