News of Wednesday, 3rd January 2018
ટ્વિટર પર શાહરુખ ખાનના ફોલોવર્સની સંખ્યા 3 કરોડ 20 લાખે પહોંચી
મુંબઈ: સુપરસ્ટાર કિંગ ખાન શાહરુખ ખાનએ માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટર પર ફોલો કરાવનાર પોતાના પ્રશંકોનો આભાર વ્યક્ત કર્યો છે. ટ્વિટર પર તેના ફોલો કરનાર લોકોની સંખ્યા 3 કરોડ 20 લાખને પાર કરી ચુકી છે.
ભારતના વડાપ્રધાન મોદીજીના ફોલોવર્સ 90 કરોડ છે જયારે બોલીવુડના બીગબી અમિતાભ બચ્ચન ત્રણ કરોડ 25 લાખ છે અને ત્યાર પછી શાહરુખ ખાનનું નામ ફોલોવર્ડમાં આવે છે.
(5:22 pm IST)