ફિલ્મ જગત
News of Wednesday, 3rd January 2018

નવા વર્ષમાં બોબી દેઓલને મળી બે ફિલ્મો

મુંબઈ: બૉલીવુડ અભિનેતા બોબી દેઓલ માટે નવું વર્ષ સારું રહ્યું છે. ઘણા સમયથી ફિલ્મોથી દૂર રહેલા અભિનેતા બોબી દેઓલને નવા વર્ષમાં બે ફિલ્મોમાં મહત્વનો રોલ મળ્યો છે. બોબી સલમાન ખાનની ફિલ્મ રેસ-3માં નજરે પડશે અને ત્યાર બાદ 'યમલ પગલાં દીવાના'ની ત્રીજી સિક્વલમાં બોબીને કામ મળ્યું છે.

(5:29 pm IST)