ફિલ્મ જગત
News of Wednesday, 3rd January 2018

યૌન શોષણના આરોપમાં ગઝલ ગાયક શ્રીનિવાસની ધરપકડ

મુંબઈ:હૈદરાબાદ પોલીસે ગઝલ ગાયક કેસીરાજુ શ્રીનિવાસને રેડીઓ જોકી મહિલા સાથે યૌન ઉત્પીડનના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા રેડીઓ જોકીએ હૈદરાબાદના પંજા ગુટટુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,જયારે બીજી તરફ ગઝલ ગાયક શ્રીનવસે કહ્યું કે જયારે હું અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે મહિલા જોકીએ જ મારો મજાક ઉડાવ્યો હતો. આ મહિલા જોકી ગઝલ ગાયકની જ વેબ રેડીઓમાં કામ કરતી હતી.

(5:20 pm IST)