ફિલ્મ જગત
News of Tuesday, 2nd January 2018

ફરી એકવાર સિલ્વર સ્કિન પર રોમાંસ કરશે શાહિદ-શ્રદ્ધા

મુંબઈ: ટોઇલેટ એક પ્રેમ કથાના નિર્દેશક નારાયણ સિંહ શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરને લઈને 'બત્તી ગુલ મીટર ચાલુ' ફિલ્મ બનાવી રહ્યા છે.

ફિલ્મ હૈદર પછી ફરી એકવાર સિલ્વર સ્કિન પર શાહિદ અને શ્રદ્ધાની કેમેસ્ટ્રી જોવા મળવાની છે. નિર્દશક નયાયન સિંહે આ પહેલા ફિલ્મની હિરોઈન માટે ઇલિયાના ડીક્રુજ અને વાણી કપૂર સાથે વાત કરી હતી પણ આ હિરોઈન સાથે વાત ન જમતા અંતે શ્રદ્ધાને હિરોઈન તરીકે લીધી છે. આ ફિલ્મમાં શાહિદ એક વકીલની ભૂમિકામાં નજરે પડશે.

(5:43 pm IST)