ફિલ્મ જગત
News of Tuesday, 3rd December 2019

સલમાનખાનની ફિલ્‍મ ‘ રાધે 'નો એકશન સીન કરતા સમયે ઘાયલ થયા રણદીપ હુડ્ડા

       રણદીપ હુડ્ડા હાલમાં જ ફિલ્‍મ રાધે ના એક એકશન સીનની શુંટીગ કરતા સમયે ઘાયલ થઇ ગયા જે પછી એમને  કોકીલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્‍પિટલમાં લઇ જવામાં આવ્‍યા.

        રિપોર્ટસ મુજબ રણદીપ હવે હોસ્‍પિટલેથી ઘરે આવી યા છે. અને પહેલાથી ઘણા સારા છે. સલમાનએ આ ફિલ્‍મના એકશન સીન ડિઝાઇન કરવાનું કામ કોરિાઇ સ્‍ટંટ ટીમને  સોંપ્‍યું છે. ફિલ્‍મમાં સલમાન-રણદીપવચ્‍ચે ૪-પ ફાઇટના સીન છે.

(11:13 pm IST)