News of Saturday, 3rd November 2018
ફિલ્મ '' ર.૦ '' માટે મેકઅપ કરવામાં ૪ અને ઉતારવામાં દોઢ કલાકઃ અક્ષય
ફિલ્મ ''ર.૦'' માં વિલનનો રોલ કરવાવાળા અક્ષયકુમારએ કહ્યુ કે મેં મારી કારકિર્દીમાં આટલો વધારે મેકઅપ કયારેય નથી લગાવ્યો. અક્ષયએ કહ્યુ આ બહુ જ મોટી ચુનૌતી ભરેલો રોલ હતો. પરંતુ આના માટે દર્દ અને બલિદાન યોગ્ય હતુ.
(12:23 am IST)