ફિલ્મ જગત
News of Friday, 3rd May 2019

હવે 24 મેના રિલીઝ થશે ફિલ્મ 'પીએમ નરેદ્ર મોદી'

મુંબઈ: પ્રધાનમંત્રી નરેદ્ર મોદીની બાયોપિક પીએમ નરેદ્ર મોદી ઘણા વિવાદો પછી હવે નવી રિલીઝ ડેટ જાહેર થઇ છે. ફિલ્મ લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેના રિલીઝ થયાના બીજે દિવસે એટલે કે 24 મેના રિલીઝ થશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ પર આ માહિતી આપી છે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીનો રોલ અભિનેતા વિવેક અનારોય કરી રહ્યો છે.

(5:25 pm IST)