ફિલ્મ જગત
News of Saturday, 3rd April 2021

ડિજિટલ ડેબ્યૂ માટે તૈયાર આમના શરીફ: જોવા મળશે 'ડેમેજડ 3' માં

મુંબઈ: બોલિવૂડથી માંડીને ટીવી ઈન્ડસ્ટ્રી સુધી અભિનેત્રી અમ્ના શરીફ જલ્દીથી ડિજિટલ પ્રવેશ કરવા જઈ રહી છે. તે સાઇકોલોજિકલ ક્રાઈમ ડ્રામા સિરીઝમાં જોવા મળશે. આ અભિનેત્રી વેબ સીરીઝ 'ડેમેજડ 3' થી ડિજિટલ ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. આ વેબ સિરીઝની પહેલા બે સીઝન ઘણી હિટ સાબિત થઈ છે, જેમાં અમૃતા ખાનવિલકર મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી અને હવે તેની ત્રીજી સિઝન માટે આમના શરીફને કાસ્ટ કરવામાં આવી છે.

(5:15 pm IST)