ફિલ્મ જગત
News of Saturday, 3rd March 2018

'મર્દાની'ની સિક્વલમાં જોવા મળી શકે છે રાની મુખર્જી

મુંબઈ:બોલીવુડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જી હિટ ફિલ્મ મર્દાનીની સિક્વલમાં કામ કરતી નજરે પડી શકે છે આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા બાદ રાનીએ ફિલ્મોમાંથી કામ કરવાનું બંધ કરી દીધું હતું વર્ષ 2014માં રાનીએ ફિલ્મ મર્દાનીમાં કામ કર્યું હતું રાની મુખર્જી હવે ચાર વર્ષ પછી ફિલ્મ હિચકીની રિમેકથી કમબેક કરી રહી છે જેમાં તે બીમાર ટીચરની ભૂમિકા નિભાવવા જઈ રહી છે.મર્દાનીમાં તેને પોલીસ ઓફિસરનું પાત્ર ભજવ્યું હતું.

(7:01 pm IST)