ફિલ્મ જગત
News of Saturday, 3rd March 2018

હની સિંહના નવા ગીતને લોકો કરી રહ્યા છે ખુબજ પસંદ

મુંબઈ: ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'માં હની સિંહના ગીત 'દિલ ચોરી સાડ્ડા'અને 'છોટે-છોટે પૈગ'દર્શકોને ખુબજ પસંદ આવી રહ્યું છે બંને ગીત લોકપ્રિય પંજાબી ગીતોના રેકોર્ડ વર્જન છે.જેને હજી સિંહે અલગ ટચ આપીને વધારે સુંદર બનાવી દીધા છે.ફિલ્મ નિર્દેશક લવ રંજને હની સિંહના ગીત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મને ખુબજ ખુશી થઇ છે કે હની સિંહે મારી ફિલ્મની સાથે વાપસી કરી છે બંને ગીતો દર્શકોને ખુબજ પસન્દ આવી રહ્યા છે.

(6:58 pm IST)