ફિલ્મ જગત
News of Friday, 2nd November 2018

બીબીસીની 100 સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મોની યાદમાં સામેલ થઇ સત્યજિત રે ની 'પાથેર પાંચાલી'

મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા નિર્દેશક સત્યજિત રેની ફિલ્મ ' પાથેર પાંચાલી'ને લઈને મોટી ખબર મળી રહી છે સિનેમામાં સારી ફિલ્મનો ફિલ્મનો સમાવેશ થયો છે. ફિલ્મને બીબીસીની 100 સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મોની યાદીમાં 15મુ સ્થાન મળ્યું છે. ભારત તરફથી સ્થાન મેળવનાર એકમાત્ર ફિલ્મ છે. યાદીમાં 24 દેશોની 19 ભાષાઓની 67 નિર્દેશકોની 100 ફિલ્મો છે. સત્યજિત દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ પાથેર પાંચાલી 1955માં નિર્માણ થઇ હતી.

(3:59 pm IST)