ફિલ્મ જગત
News of Tuesday, 2nd October 2018

અમને આશા છે તૈમુરનું સારી રીતે પાલન-પોષણ થશેઃ સૈફ

સૈફ અલિખાન અને કરીનાકપુર પોતાના પુત્ર તૈમુર અલીખાન નું મિડીયામા વધતા મહત્વને લઇ કહ્યું કે તૈમુરને સંતુલિત રાખવાનું અમારુ કામ છે. એમણ કહ્યું કે અમારા જેવા ભારતીય મા-બાપનું મહત્વ મેળવવા વાળા પોતાના બાળકોને  યોગ્ય સંસ્કાર અને નૈતિક મૂલ્યો આપવામાં મુશ્કેલી પડે છે. સૈફને આશા છે કે તૈમુરનુ સારી રીતે પાલન પોષણ થશે.

(12:56 am IST)