ફિલ્મ જગત
News of Tuesday, 2nd October 2018

આ છે બોલીવુડની બેસ્ટ નણંદ-ભાભીની જોડી

મુંબઈ: આજે અમે તમને બોલીવુંની બેસ્ટ નણંદ ભાભીની જોડીની માહિતી આપવાના છે. જેમને આ સંબંધને એક અલગ જ ઓળખાણ આપી છે.

(1)કરીના  કપૂર ખાન- સોહૈ અલી ખાન ખેમુ

નણંદ ભાભીની આ જોડી બોલીવુડની સૌથી નવી જોડી છે. બન્ને અભિનેત્રી સારા કલાકાર ની સાથો સાથ સારી વ્યક્તિ પણ છે. બન્ને વચ્ચે ઉન્ડરસ્ટેન્ડિંગ સારી છે.

(2) એશ્વર્યા રાય અને શ્વેતા નંદા

બોલીવુડની બીજી સૌથી ફેમસ નણંદ ભાભીની જોડી ઈશ્વયરા રાય અને શ્વેતા નંદા છે બન્ને ઘણી વખત એક સાથે ઇવેન્ટમાં જોવા મળી છે. વેકેશનની માજા માનવાની  વાત કરીએ તો આ જોડી સાથે  હોય છે.

(3) સોનાક્ષી સિંહ અને તરુણ અગ્રવાલ

જો કે સોનાક્ષી અને તેની ભાભી તરુણ એટલી ફેમસ નથી પણ બન્ને વચ્ચે નણંદ ભાભીના સંબંધની વાત કરીએ તો આ બન્ને વચ્ચે પણ સારા સંબંધ છે. સોનાક્ષી તરૂણાને તેના ભાઈઓ કરતા પર વહુ પ્રેમ કરે છે અને મોટા ભાગની જગ્યા પર તેને સાથે લઇ જતી હોય છે.

(4) નીતુ સિંહ અને રીમા જૈન

તમને જણાવી દઈએ  કે બોલીવુડની સૌથી જૂની નણંદ ભાભીની જોડી નીતુ સિંહ અને રીમા જેની છે ઘણી જગ્યા પર આ બન્ને ને સાથે જોવા મળે છે

(4:38 pm IST)