ફિલ્મ જગત
News of Saturday, 2nd March 2019

આ ગલે લગ જા

હૃતિક રોશન અને અમીષા પટેલ ગઇ કાલે જુહુમાં યોજાયેલી એક ઇવેન્ટમાં જોવા મળ્યાં હતાં. વિક્રમ ફડણવીસની મરાઠી ફિલ્મ 'સ્માઇલ પ્લીઝ'નું મુરત હૃતિકે કર્યું હતું. આ ઇવેન્ટમાં અમીષા પણ જોવા મળી હતી. હૃતિક અને અમીષાએ 'કહો ના.. પ્યાર હૈ' દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

(3:33 pm IST)