News of Saturday, 1st December 2018
અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ કરાવ્યું ફોટોશૂટ
મુંબઈ: સિંઘમ રિટન્સની ફિલ્મની અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ એક નવો હોટ ફોટોશૂટ કરાવ્યું છે.ફોટોઝમાં સોનાલીનો બિન્દાસ લુક જોવા મળી રહ્યો છે સોનાલી તાજતરમાં સોશિલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહી છે, આ પહેલા પણ સોનાલીએ ફોટોશૂટ કરવાયું હતું. સોનાલીએ સિંઘમ રિતુર્ન્સ પહેલા ગ્રેન્ડ મસ્તી કામ કર્યું હતું.
(5:29 pm IST)