ફિલ્મ જગત
News of Saturday, 1st December 2018

શૂટિંગ સમયે આંખમાં ઇજા થઇ મોહિત રૈનાને: તાત્કાલિક દાખલ કર્યો હોસ્પિટલમાં

મુંબઈ: ટીવી સિરિયલ દેવો કે દેવ મહાદેવમાં મહાદેવની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના લખનવમાં શુટીંગ  કરતા સમયે ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મોહિત રૈનાએ એક ઈન્ટર્વ્યૂહમાં જણાવ્યું કે અમે શૂટિંગના હિસાબથી કામ કરી રહ્યા હતા મારે જયારે એક સીનમાં સ્ટન્ટ કરવાનો હતો ત્યારે અચાનક મારુ કેક્ક્યુલેશન બગડી જતા મને ગંભીર રીતે આંખમાં ઇજા થતા તાબડતોડ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો મને ડોકટરે એક દિવસ માટે હોસ્પિલમાં ભરતી કરી રાખ્યો અને બીજે દિવસ રજા આપી હતી. ભગવાનની કૃપાથી મારીમાં ગંભીર ઇજા થતા રહી ગઈ છે.

(5:27 pm IST)