ફિલ્મ જગત
News of Friday, 1st November 2019

મનીષ પોલના શોમાં થનગની અનન્યા

અનન્યા પાન્ડે ફિલ્મ સિટીમાં પહોંચી હતી. તેણે મનીષ પોલના શો 'મૂવી મસ્તીવિથ મનીષ પોલ' માં હાજરી આપી હતી. આ શોમાં તે ડાન્સ કરતી જોવા મળી હતી. તેની સાથે ચન્કી પાન્ડે પણ હતો. આ બન્નેએ આ શોમાં ખાસ્સી ધમાલ મચાવી હતી.

(3:25 pm IST)