News of Thursday, 1st November 2018
ઐશ્વર્યાએ તમિલ ફિલ્મ ''ઇરૂવર'' થી ફિલ્મી કારકિર્દી શરૂ કરેલ
૧ નવેમ્બર ૧૯૭૩ મા઼ કર્ણાટકમાં જન્મેલ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પોતા માટે પ્રસિદ્ધ થયેલ બધા જ આર્ટિકલનો સંગ્રહ રાખે છે. ૧૯૯૪માં મિસવર્લ્ડનો ખિતાબ જીતી ચૂકેલી ઐશ્વર્યા સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે ર ફિલ્મફેર એવોર્ડસ (ર૦૦૦-ર૦૦૩) અને પદ્મશ્રી પુરસ્કાર (ર૦૦૯) જીતી ચુકી છે.
(10:24 pm IST)