ફિલ્મ જગત
News of Friday, 1st June 2018

'ટોઇલેટ હીરો' નામથી ચીનમાં રજૂ થશે 'ટોઇલેટ એક પ્રેમ કથા'

મુંબઈ ;બોલીવુડના એક્શન અભિનેતા અક્ષય કુમાર અને ભૂમિ પેડેનેકેરની ફિલ્મ ટોયલેટ, એક પ્રેમકથા પણ હવે ચીનમાં રિલીઝ થશે. ફિલ્મ 8 જૂને રિલીઝ કરવામાં આવશે

   સિક્રેટ સુપરસ્ટાર, બજરંગી ભાઇજાન, હિન્દી માધ્યમ અને બાહુબલી -2 બાદ વર્ષે ચીનમાં રિલીઝ થનારી પાંચમી ફિલ્મ હશે. ફિલ્મને નરાયણ સિંહે ડાયરેક્ટ કરી છે. અંગે ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે પણ ટ્વિટ કર્યું છે.

(11:31 pm IST)